દેત્રોજ રામપુરા: સાયન્સ સીટીમાં રહેતા વેપારી સાથે છેતરપિંડી થતા સોલા પોલિસમાં ફરિયાદ નોંધાઈ
Detroj Rampura, Ahmedabad | Aug 28, 2025
સાયન્સ સિટી રોડ પર રહેતા અને પ્લાયવુડ તેમજ કલરનો વેપાર કરતાં કલ્પેશભાઈ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે...