હળવદ: હળવદના હરપાલ સાગર ડેમ નજીક ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો...
Halvad, Morbi | Aug 18, 2025
હળવદના હરપાલ સાગર ડેમ નજીક આજરોજ સોમવારે બપોરે 12:00 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી...