હાલ સમગ્ર જગ્યા પર મતદાર યાદી સુધારણા અભિયાન ની કામગીરી ચાલુ હોય ત્યારે આજે કેશોદમાં આ અભિયાનની કામગીરી અંતર્ગત કેશોદ શહેરમાં શક્તિ કેન્દ્રની મુલાકાત કેશોદના નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા દ્વારા લેવામાં આવી હતી અને બીએલઓ સાથે સંવાદ કરી ફોર્મ ભરવામાં પડતી અગવડતા વિશે માહિતી મેળવી તેમજ જરૂરી ચર્ચા કરી હતી