ગોકુલધામ સોસાયટી નવાપરા છાયા નજીકથી 703 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને SOGએ ઝડપી લીધો
Porabandar City, Porbandar | Jul 24, 2025
પોરબંદર એસ.સો.જી ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, અલ્તાફ હુસેન ઉર્ફે ટકો અકબરમીયા કાદરીએ ગોકુલધામ સોસાયટી, નવાપરા છાયા...