અમદાવાદ શહેર: સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપવા 33 દિવસ ગોંધી રાખ્યો:નોકરીની લાલચ આપી યુવકને બેંગકોંક બોલાવ્યો
Ahmadabad City, Ahmedabad | Aug 18, 2025
અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના યુવકને વર્ક પરમિટ વિઝા આપવાનું...