બાયડ: સાઠંબા તાલુકો જાહેર થતાં સમાવિષ્ટ ગામોના આગેવાનોએ ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કરી ઉજવણી કરી આપી પ્રતિક્રિ
રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચનાની જાહેર જાહેરાત કરતાં અરવલ્લી જિલ્લામાં બે નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે જેમાં બાયડ તાલુકાનું વિભાજન કરી સાઠંબા નવો તાલુકો બનતાં સાઠંબા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોએ સાઠંબા તાલુકાની રચના માટે સતત પ્રયત્નશીલ રહેલા ધારાસભ્ય ધવલસિંહનો સાઠંબા ખાતે એકત્ર થઈ આભાર વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય ધવલસિંહ એ પણ પ્રજાના પ્રશ્નો માટે સતત તેમના પડખે રહેવા બદલ જનતાનો અને સાઠંબા ને અલગ તાલુકો જાહેર કરવાની જ