ગણદેવી: શહેરમાં ‘હર ઘર તિરંગા’ અને સ્વચ્છતા સંકલ્પ સાથે ભવ્ય તિરંગા રેલી, ૧૨૦૦થી વધુ લોકોનો ઉમંગભેર સહભાગ
Gandevi, Navsari | Aug 12, 2025
બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ તથા શહેરની શાળા-કોલેજોના સંયુક્ત ઉપક્રમે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’...