ખાંભા: શહેરમાં ગાંધીચોક બસસ્ટેન્ડ વિસ્તારમાં 1 શખ્સ કોથળી લઈ જાહેરમાં ફરતા વિડીયો વાયરલ
કોથળી લઈ ભર બજારમાં ખુલ્લેઆમ પિતા લોકોએ વિડીયો ઉતાર્યો,સોશ્યલ મીડીયામાં જુમ બરાબર જુમ કરી વીડિયોએ ધૂમ મચાવી, જેમાં પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં આ વિડીયો ત્યારનો છે તે પણ તપાસ શરૂ કરવામાં આવી છે