NSUI સંગઠન કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન છે જેમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તેના પ્રશ્નો બાબતે હર હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં NSUI પ્રમુખ તેજસ તડવી હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે તેઓના પડખે ઊભા રહેતા હોય છે ત્યારે આમદલા ગામ ખાતે પણ શિક્ષિકા ના સમર્થનમાં તેઓ વિડીયો વાયરલ કર્યો છે.