નવસારી: નવસારી હાઇવે નજીકથી મહિલાનો મૃતદેહ મળવાની ઘટનામાં પોલીસનું નિવેદન આવ્યું સામે
નવસારીમાં હાઇવે નજીકથી મહિલાનો મૃતદે મળ્યો હોવાની ઘટના બની હતી. જોકે આ મૃતદેહ પ્રાથમિક રીતે જોતા દુષ્કર્મ બાદ હત્યા કરાય હોવાનું ચર્ચા રહ્યું હતું પરંતુ હજી પોલીસ તપાસ કર્યા બાદ સાચું કારણ સામે આવી શકે તેવી રીતે સંભાવના છે. આ સમગ્ર ઘટના અંગે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી હતી.