પાંચેક મહિના અગાઉ હેતલબેન પરમાર ફર્સ્ટ પર્સન કાઉન્સેલર મહિલા સાહેબ કેન્દ્ર પાસે એક યુવક પોતાની પત્નીને પિયરથી પરત લાવી આપવા અરજી લઈને અમારી પાસે આવ્યો હતો શરૂઆતમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઘરેલુ પણ બનાવ હશે એમ માની મદદની રાહ હા પાડી યુવકની અરજી સ્વીકારી હતી આ મામલે પત્નીનો પક્ષ જાણવા બાદ ખબર પડી કે પતિ પત્નીની સાળીના પ્રેમમાં છે