ઇડર: ઇડરના બોલુન્દ્રાના એકમાત્ર શિખર બાંધી કાલ ભૈરવ મંદિરે કાળી ચૌદશે ૭૫૧ દીવડાઓની આરતીએ ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું
ઇડરના બોલુન્દ્રાના એકમાત્ર શિખર બાંધી કાલ ભૈરવ મંદિરે કાળી ચૌદશે ૭૫૧ દીવડાઓની આરતીએ ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું ગત રાતના ૮ વાગે મળેલી માહિતી અનુસાર ઇડરના બોલુન્દ્રાના એકમાત્ર શિખર બાંધી કાલ ભૈરવ મંદિરે કાળી ચૌદશે ૭૫૧ દીવડાઓની આરતીએ ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું હતું ઈડરના બોલુન્દ્રા ગામે એકમાત્ર ભવ્ય શિખરબંધી મંદિર આવેલું છે કાળી ચૌદશે આ મંદિરે હવન યજ્ઞ એન્