માંડવી: અસમાજિક તત્વોના ત્રાસને લઈને સાયણ, કીમ સહિતની GIDC માં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
Mandvi, Surat | Nov 3, 2025 કીમ,પીપોદરા, સાયણ, સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાડવાનો મામલો,GIDC વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ,સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા એ પીપોદરા GIDC વિસ્તારની મુલાકાત લીધી ,હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઇસમો પર નજર રાખવા જણાવ્યું