નડિયાદ શહેરમાં ગોપાલકો ની દાદાગીરી સામે આવી. ઢોર પાર્ટી પાસે થી બળજબરી રીતે પશુ છોડાવી ગયા, ઢોર પાર્ટી મૂકપ્રેક્ષક.નડિયાદ માં પપ્પુ ની ખુલ્લી દાદાગીરી કોર્પોરેશન ની એસીતેસી કરી નાખી.મહાનગરપાલિકા ની ઢોર પાર્ટી ના કબ્જા માંથી ગાયો છોડાવી ગયા.ગંદી ગાળો બોલી ઢોર પાર્ટી ના માણસો ને ધમકી આપી બે ગાયો છોડાવી ગયા... નડિયાદ ફાયર બ્રિગેડ તેમજ કમિશ્નર ને ઢોર પાર્ટી એ કરી ફરિયાદ..