પાલીતાણા: શહેરના વિવિધ પ્રશ્નો વિપક્ષ નેતા દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી રજૂઆત કરવામાં આવી #jansamasya
Palitana, Bhavnagar | Jul 15, 2025
પાલીતાણા શહેરમાં રોડ રસ્તા ગટર પાણી સહિતના પ્રશ્ન મામલે વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે પાલિકામાં...