વાંકાનેર: વાંકાનેરના ગ્રીન ચોક નજીક મચ્છુ નદીમાંથી તરતી હાલતમાં અજાણ્યા પુરૂષનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો, તપાસનો ધમધમાટ શરૂ…..
Wankaner, Morbi | Aug 12, 2025
વાંકાનેર શહેરના ગ્રીન ચોક નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ખોડીયાર કાંઠેથી આજરોજ સોમવાર બપોરે ૩:૩૦ વાગ્યાની આસપાસ નદીમાં...