અડાજણ: સુરતઃ કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે: 60 દિવસમાં કામ પૂર્ણ કરવા રજૂઆત
Adajan, Surat | Sep 2, 2025
સુરત જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીઓએ સરકારને કાકરાપાર જમણી નહેરને 90 દિવસને બદલે 60 દિવસમાં સમારકામ પૂરું કરવા વિનંતી...