રાજકોટ દક્ષિણ: રાજકોટ: દિવાળીના પર્વની વાજતે ગાજતે ઉત્સાહપૂર્વક ઉજવણી
રંગીલા રાજકોટમાં લોકો દ્વારા દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય ત્યારે રંગીલા રાજકોટ વાસીઓએ ઢોલ નગરા અને શરણાઇના સૂરે રંગબેરંગી ફટાકડા ફોડી દિવાળીના પર્વની કરી ધામધૂમ અને ઉત્સાહભેર કરી ઉજવણી