વેરાવળમા સાયબર ફ્રોડ અને ડીજીટલ અરેસ્ટના બનાવથી મહીલાનો આપઘાત મુદે DYSP ખેંગારે આપી સમગ્ર માહીતી .
Veraval City, Gir Somnath | Sep 7, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળમા વેપારી અશોકભાઈ ચોલેરાના પત્ની પૂજાબેન ચોલેરાને વોટસ એપ મારફત કોલ કરી ઇન્કમ ટેક્ષ અને પોલીસના...