તા. 10/01/2026, શનિવારે સવારે 11 વાગે બાવળા ખાતે શિવા ભૂલા હોલમા બાવળા વાળંદ સમાજ દ્વારા સ્નેહ મિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાવળા વાળંદ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ - બહેનો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વી તારલાઓનું ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું.