જૂનાગઢ: શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, ભવનાથ વિસ્તારમાં વરસાદની શરૂઆત થતા મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા
Junagadh City, Junagadh | Aug 31, 2025
જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બફારા બાદ સાંજે વરસાદી માહોલ છવાયો હતો. ભવનાથ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ...