ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ - ખેલો ઇન્ડિયા 2025 ની ફાઈનલ સ્પર્ધાઓ અને એના વિતરણ સમારોહ નડિયાદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંદાજે 20,000 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.