વિસાવદર: વિસાવદર વન વિભાગ ની એ.સી.એફ કચેરીમાં બનેલી ઘટના વન તંત્રના ત્રાસ થી માલધારી અને ખેડૂતે ઝેર ગટગટાવ્યું ખેડૂત નીહાલત ગંભીર
Visavadar, Junagadh | Sep 10, 2025
વન વિભાગના કથિત ત્રાસના કારણે ગીરના બે માલધારીઓએ વિસાવદર એ.સી.એફ.કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા ચકચાર...