પુણા: અમરોલીમાં ભાડા પેટે કાર લઈ બારોબાર ગિરવે મૂકી છેતરપિંડી કરતા ઠગની પાલ ખાતેથી પોલીસે કરી ધરપકડ,ચાર કાર રિકવર કરી
Puna, Surat | Sep 4, 2025
સુરતના અમરેલી વિસ્તારમાં કારના મૂળ માલિકને દર મહિને ભાડું આપવાની લાલચ આપી કાર ભાડે લઈ બારોબાર ગીરવે મૂકી ફરાર થઈ ગયેલા...