ઝઘડિયા: પડવાણીયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામની મહિલાઓને 1000 થી વધુ સાડી વિતરણ કરાઇ
પડવાણીયા ગ્રામ પંચાયતમાં આવતા ગામો જેવા કે પીપરીપાન, ગુલાફરીયા, દરિયા, ડમલાઈ અને મુખ્ય ગામ પડવાણીયા સહિતના ગામોની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી જેઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.