પાઘડી બાંધવાની પોતાની આગવી અનોખી કળાથી દેશ અને દુનિયામાં દાહોદ જિલ્લા શહિત ગરબાડા તાલુકાનું નામ રોશન કરતા ગરબાડા તાલુકાના અભલોડ ગામના લીંબુ ફળિયાના સરપંચ વરસીંગભાઇ છગનભાઈ ભાભોર હાલ 76 વર્ષના થયા છે 76 વર્ષના સમયગાળામાં તેઓએ 200 થી વધુ લોકોને પાઘડી બાંધી છે જેમાં ધાર્મિક સામાજિક રાજકીય તમામ ક્ષેત્રના નામી અનામી આગેવાન લોકોનો સમાવેશ થાય છે પાઘડી બાંધવાની તેઓની આગવી વિશેષતા બાબતે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં અમારા વડવા..