જુનાગઢ.... માંગરોળ.... આંત્રોલી શિક્ષક ગેર વર્તણૂક મામલો.... જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબહેન ઉપાધ્યાય દ્વારા જણાવાઈ વિગત... આંત્રોલી મદદનીશ શિક્ષિકાની 10 દિવસ પહેલા મળી હતી ફરિયાદ કેળવણી નિરીક્ષકને સોંપવામાં આવી હતી તપાસ પ્રાથમિક અહેવાલ પણ મળ્યો હતો