જાંબુઘોડા: જાંબુઘોડાના મસાબાર ગામના જંગલમાં બનાસ ડેરી ના સૌજન્યથી સીડ્સ બોલનું રોપણ કરવામાં આવ્યું હતુ
Jambughoda, Panch Mahals | Aug 4, 2025
બનાસ ડેરીના સૌજન્યથી વૃક્ષારોપણના કાર્યક્રમ મસાબારના જંગલ વિસ્તારમા તા.3 ઓગસ્ટ રવિવારના રોજ કરવામા આવ્યુ હતુ જેમા સીડ્સ...