દાહોદ જિલ્લામાં વરસાદની માહોલ વચ્ચે ખેડૂતોને રોવાનું વારો આવી શકે છે લીમખેડા સિલ્વર રસ્તા ઉપર વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી અને ખેડૂતોમાં ડાંગરનું પાકનું નુકસાની વિધિ જોવા મળી હતી હાલ તો જોકે અને તે વિસ્તારોમાં પ્લાસ્ટિક જતા રસ્તામાં જોવા મળ્યું હતું