ગોધરા: સર્કિટ હાઉસ ખાતે RCO ની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન મિટિંગ બાદ નગરપાલિકા પ્રમુખ સામે રહીશોએ રોષ ઠાલવ્યો
Godhra, Panch Mahals | Sep 12, 2025
રોડ રસ્તા વીજળી વરસાદી પાણી ના નીકાલ સમસ્યા સહિતના મુદ્દે લોકોનો રોષ જોવાં મળ્યો, 7 જેટલી નગરપાલિકાઓના સીઓ, પાલિકા...