ભુજ: જથ્થાબંધ બજારમાં આજે લાભ પંચમ નિમિત્તે મુહૂર્ત કરવામાં આવ્યું ,વેપારી અગ્રણી હિતેશભાઈ વિગતો આપી
Bhuj, Kutch | Oct 26, 2025 ભુજની જથ્થાબંધ બજાર લાભ પાંચમ નિમિત્તે મૂહર્તના કરોડ રૂપિયાથી વધારેનો વેપાર થશે....કાંટાપૂજન સાથે બજાર ધમધમતી થઈ.. શુકણવંતા મંગની ખરીદી બાદ વેપારી વેપાર ચાલુ કરશે...