આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે મનપા દ્વારા એ સોનુ આયોજન કરવામાં આવ્યું છે આ વિશે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આપેલ નિવેદનમાં તમામ વિગતો જણાવી હતી અને સમગ્ર શહેરીજનોને આ ઐતિહાસિક કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવ્યું હતું.