નડિયાદ: નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે વડાલા પાટીયા પાસેથી રૂ. ૨.૮૦ લાખના દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપ્યા
ખેડા ટાઉન પો.સ્ટ
Nadiad City, Kheda | Jul 26, 2025
નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે વડાલા પાટીયા પાસેથી રૂપિયા બે લાખ 80 હજારના દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપ્યા. ખેડા ટાઉન પો.સ્ટે...