બાર ડિસેમ્બરના રોજ ઘુસર રોડ પ્લોટ વિસ્તારમાં રહેતા ફારૂક અબ્દુલ મજીદ પાડવા તેઓના પુત્ર એજાજ સાથે રાત્રિના સુમારે વલમ પૂરી ગામે મજૂરી કામ માટે મજૂરોને કહેવા જતા હતા ત્યારે ઈમામભાઈના પ્લાન્ટ ની સામે રોડ ઉપર અચાનક ભૂંડ આવી જતા ફારુકભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પિતા પુત્ર રોડ પર પડી ગયા હતા અને ફારુકભાઈ શરીરે ઓછી વધતી જ પહોંચી હતી જ્યારે પુત્ર એજાજને બંને હાથે ઘૂંટણના ભાગે છોલાઈ ગયા હતા અને ડાબી બાજુ થાપાના ભાગે એક આવો પહોંચતા ગોધરા સિવિલ હોસ્