જલાલપોર: 25 તારીખે મંગળવારે nmc ટાઉનહોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમ યોજાશ
તારીખ 25 11 2025 ના દિવસે મંગળવારના દિવસે નવસારી મહાનગરપાલિકા દ્વારા નવ નિર્મિત ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમ યોજાશે.