લીંબડી: લીંબડી ના શિયાણી ભોગાવો નદી પરનો પુલ પર પેચ વર્ક કામગીરીમા ગાબડા મોટી તિરાડો સેફ્ટી રેલીંગ વિખુટી પડી દુર્ઘટનાની ભીતી
Limbdi, Surendranagar | Jul 11, 2025
લીંબડી ના શિયાણી ભોગાવો નદી પરનો પુલ જે અંદાજે 17 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે જે ને ખુલ્લા મુક્યા ને હજું છ મહીના...