છોટાઉદેપુર: ઝોઝ ગામની સુખી નદીના પટમાં બે દિવસ બાદ ફરી નદી કિનારે ફેંકી દેવાયેલા આધાર કાર્ડ મળી આવ્યા
Chhota Udaipur, Chhota Udepur | Aug 28, 2025
છોટાઉદેપુરના ઝોઝ ગામની સુખી નદીના પટમાં બે દિવસ પહેલા મોટી સંખ્યામાં આધારકાર્ડ મળ્યાનો વિડીયો વાયરલ થયો હતો. બે દિવસ બાદ...