નવસારી: નવસારીના દાંડી દરિયા કિનારે મળી આવેલા કન્ટેનરને લઇ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે તપાસ પર
Navsari, Navsari | Sep 8, 2025
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામે દરિયાકાંઠે સંદિગ્ધ હાલતમાં એક કન્ટેનર તણાઈ આવ્યું છે. ગતરોજ આવેલી દરિયાઈ...