કડી: કડી શહેરના મલ્હારપુરા પાસે આવેલ ચાર માળિયા ફ્લેટમાંથી કડી પોલીસે રેડ કરી રૂ.4.84 લાખનાં વિદેશી દારૂ સાથે 2 ઈસમને ઝડપ્યા
Kadi, Mahesana | Jul 18, 2025
કડી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એન સોલંકીની સૂચના મુજબ કડી પોલીસ સ્ટાફ ના માણસોને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી...