ચુડા: ચુડા તાલુકા ના વિદ્યાર્થીઓ ના ઉચ્ચ શિક્ષણ ને ધ્યાને લઈ કોલેજ તથા સુવિધા પુર્ણ સરકારી છાત્રાલય બનાવવા કરાઇ રજુઆત
Chuda, Surendranagar | Jul 12, 2025
ચુડા તાલુકા મથકે ઉચ્ચ શિક્ષણ માટે અનેક વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ ને સ્નાતક થવા લીંબડી અથવા...