ધારી: પોલીસ સ્ટેશનમાં થયેલ 2 બાઇક ચોરીનો ભેદ ચલાલા પોલીસની મોટી સફળતા
Dhari, Amreli | Nov 10, 2025 ધારી પોલીસ સ્ટેશનમાં થયેલ બે બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી તેમજ મુદામાલ રીકવર કરતી ચલાલા પોલીસ ટીમ પકડાયેલા આરોપીન(૧) અમિતભાઇ વિજયભાઇ સોલકી ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. ચલાલા ધારી રોડવ,૨ અલ્પેશ મુકેશભાઇ સોલંકી ઉ-૨૧ ધંધો.મજુરી રહેચલાલા. રોડ રેલવે ફાટક પાસે કામગીરી ચલાલા પો.સ્ટે.ના પો.ઇન્સ જી.આર.વસૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના HC મહેશભાઇ જયસુખભાઇ રાઠોડ તથા HC યુવરાજભાઇ અનકભાઇ વાળા HC રવીભાઇ સહિતના વ્યક્તિઓ દ્વારા કામગીરીકરીછે.