આણંદ શહેર: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશન અંતર્ગત આણંદ હાર્ટ કિલ્લર મેદાન ખાતે સ્થળ ભૂમિભજન કાર્યક્રમ યોજાયો
આણંદ સ્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 57મુ અધિવેશન આગામી જાન્યુઆરી માસમાં છ સાત અને આઠ તારીખે પ્રદેશ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે જે અંતર્ગત આણંદ હાર્ટકીલર મેદાન ખાતે સ્થળનું આજરોજ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.