ભરૂચ: શહેરની સેવાયજ્ઞ સમિતિ દ્વારા પંજાબના લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને તેના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Bharuch, Bharuch | Jul 30, 2025
પંજાબના લુધિયાણાના રહેતા 38 વર્ષીય કુસુમદેવી ધીરાજકુમાર ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ પાસે રોડ અકસ્માત સર્જાતા તેઓને સારવાર...