મેંદરડા: મેંદરડા તાલુકાના નાગલપુર ગામે પુલનું ખાતમુહૂર્ત કરતા જિલ્લા પંચાયત ના પ્રમુખ
મેંદરડા તાલુકાના નાગલપુર ગામે સોલાદ્રો નદી પરનાં રસ્તા અને પુલનાં કામ માટે માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરતાં તાત્કાલિક આ કામને અંદાજીત રૂ. ૫.૦૦ કરોડ ના ખર્ચે મંજૂર કર્યું, જેનું આજે વિધિવત ભુમી પુંજન કરી ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર હાજર રહ્યા હતા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ