ચીખલી: ચીખલી તથા બીલીમોરા ખાતે વિવિધ ગણેશ જીના પંડાલોમાં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના દર્શન તથા પૂજા
Chikhli, Navsari | Sep 4, 2025
ચીખલી તથા બીલીમોરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વિવિધ પંડાલોમાં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના દર્શન...