ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા જિલ્લામાં ખેડૂતોને નુકસાન મામલે નિવેદન આપ્યું
Mahesana City, Mahesana | Nov 1, 2025
એન્કર   મહેસાણા વિધાનસભા ક્ષેત્રના ખેડૂતોને માવઠાથી ફટકો પડ્યો છે. આ નુકસાન અંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશકુમાર ડી. પટેલે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.