તાલોદ: વક્તાપુર તળાવના પાણીનો થશે ઉપયોગ:સરકારે ફાળવ્યા રૂ. 1.47 કરોડ, ખેરોલના ગોયા તળાવ સુધી પહોંચશે પાણી
તલોદ તાલુકાના વક્તાપુર પંથકના ખેરોલ ઉજેડીયા કરમીપુરા વલિયમપુરા તોરણીયા સહીત આસપાસના ખેડૂતોના સિંચાઈ નો પ્રશ્ન હલ કરવા માટે પ્રાંતીજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ શુક્રવાર વક્તાપુર હેરનું તળાવ ઓવરફ્લો થયા બાદ તેનુ પ