આમોદ: આમોદ દુધારા ડેરી ની બેઠકમાં મહેન્દ્રભાઈ દેસાઈનો ભવ્ય વિજય
Amod, Bharuch | Sep 20, 2025 ભરૂચ દુધારા ડેરીની ચૂંટણી યોજાઈ જેની મતગણતરી આજરોજ યોજાઇ હતી જેમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો અને આમોદ તાલુકાની વાત કરે તો આમોદ ની બેઠકમાં મહેન્દ્રસિંહ રામજીભાઈ દેસાઈનો 15 મત મળતા તેઓનો આમોદ બેઠક પરથી ભવ્ય વિજય થયો હતો