આજે શનિવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ સિવિલ ખાતેથી સિવિલ સુપ્રિટેન્ડ઼ન્ટ રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઘણા કિસ્સાઓમાં આવી ઘટના બનતી હોય છે.જેમાં તપાસ કરીને પરિવાને જાણ કરીએ છીએ.બાળકીની ડેથ થઈ છે પોલીસ આ મામલે હવે પરિવાર શોધવા પ્રયાસ કરશે.ઘણા કેસ માં આવી રીતે બાળક છોડવા આવે છે ત્યારે સાચા એડ્રેસ પણ આપવામાં આવતા નથી.