આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં દાહોદ જિલ્લા ના ઝાલોદના તાલુકા રાજપુર મુકામે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદ્ધઘાટન કરાયું. તેમજ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે ઝાલોદ તાલુકાના આગેવાનો અને યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડ્યા.